Skip Navigation

Cinema

DNA


 

Compre AgoraDe The Biology of Prenatal Development.

Roteiro: જનીન તત્વોના 'ઝાયગોટ' 46 રંગસૂત્રો, અદ્વિતિય પ્રથમ આવૃતિ દર્શાવે છે. જે નવી વ્યકિતની સંપૂર્ણ પ્રજનની બ્લ્યુપ્રિન્ટ હોય છે આ બૃહદ યોજના સખ્ત રીતે વિંટળાયેલ ડીએનએ કહેવાતા અણુમાં રહે છે તેમાં સમાવિષ્ટ હોય છે સમગ્ર શરીરની વિકાસની સૂચનાઓ

ડીએનએ અણુઓ વળ ચઢાવેલ નિસરણી જેવા હોય છે, જે બેવડા ગૂંચળા તરીકે ઓળખાય છે. નિસરણીમાં પગથિયાં જોડીબંધ અણુઓથી, અથવા મિશ્ર તત્વમાંથી બને છે, જે ગ્યુઆનિન, સાયટોસિન, એડેનિન અને થાયમીન તરીકે ઓળખાય છે

ગ્યુઆનિન માત્ર સાયટોસિન સાથે જોડી કરે છે, અને એડેનિન થાયમીન સાથે જોડાય છે.

Todas as idades fizeram referência a fecundação, não ao último período menstrual.
 <  Anterior    Veja Instantâneos    Próximo  > 
DNA
DNA
Da Terra ao Sol Ida e Volta
Da Terra ao Sol Ida e Volta
Fertilização 1
Fertilização 1
Fertilização 2
Fertilização 2
Divisão Celular
Divisão Celular
A Mórula e o Blastocisto
A Mórula e o Blastocisto
Previous Set Previous Picture Next Set Next Picture