CinemaHemisférios Cerebrais |
Compre AgoraDe The Biology of Prenatal Development. |
Roteiro: પ અઠવાડીયા ૪ અને પ અઠવાડીયા વચ્ચે, મગજની ઝડપી વૃઘ્ધિ ચાલુ રહે છે અને તેનું પ અલગ ભાગોમાં વિભાજન થાય છે. માથામાં, ગર્ભના કુલ કદના ૧/૩ જેટલા ભાગનો સમાવેશ થાય છે. મગજના બે ભાગના ગોળાર્ધ દેખાય છે, જે ક્રમશ : મગજના સૌથી મોટા ભાગ બને છે. મગજના બે ભાગ ધ્વારા આખરી રીતે નિયંત્રિત કાર્યોમાં વિચાર, અધ્યયન સ્મૃતિ, વાચા, દ્રશ્ય, શ્રવણ, સ્વૈચ્છિક હિલચાલ અને સમસ્યા નિરાકરણનો સમાવેશ થાય છે. |
Todas as idades fizeram referência a fecundação, não ao último período menstrual.
|
< Anterior | Veja Instantâneos | Próximo > |