CinemaSentido de Olfato |
Compre AgoraDe The Biology of Prenatal Development. |
Roteiro: તમામ ઘટક-તત્વો , જે ગંધની કામ કરતી સંવેદના માટે જરૂરી છે, તે કાર્યલક્ષી હોય છે. અપક્વ શિશુઓનો અભ્યાસ જણાવે છે કે ગંધ શોધી કાઢવાની શક્તિ ગર્ભાધાન પછીના ૨૬ અઠવાડિયામાં આવે છે. એમ્નિઓટિક પ્રવાહીમાં મીઠો પદાર્થ મૂકતાં, ગર્ભનો ગળે ઉતારી જવાનો દર વધે છે. એથી વિરૂધ્ધ, ગર્ભનો ગળે ઉતરાવાનો દર કડવો પદાર્થ દાખલ કરવાથી ઘટે છે. બદલાયેલ મુખ-ભાવો ઘણીવાર પાછળ દેખાય છે. |
Todas as idades fizeram referência a fecundação, não ao último período menstrual.
Um mês = 4 semanas.
|
< Anterior | Veja Instantâneos | Próximo > |