CinemaFertilização até o Nascimento e Além |
Compre AgoraDe The Biology of Prenatal Development. |
Roteiro: ગર્ભાધાનથી જન્મ સુધી અને ત્યારબાદ મનુષ્ય વિકાસ ગતિશીલ, નિરંતર અને જટિલ રહે છે. આ આશ્ચર્યજનક પ્રક્રિયા અંગેની નવી શોધો, વધુને વધુ, ગર્ભ વિકાસની, જીવનભરના આરોગ્ય પર પડતી મહત્વપૂર્ણ અસર દર્શાવે છે. મનુષ્ય વિકાસ અંગેની આપણી સમજ જેટલી અધ્યતન, તેટલી વધુ આપણી આરોગ્યવર્ધક ક્ષમતા, જન્મ પહેલાં અને ત્યારબાદ. |
Todas as idades fizeram referência a fecundação, não ao último período menstrual.
|
< Anterior | Próximo > |