CinemaFormação de Sangue no Fígado |
Compre AgoraDe The Biology of Prenatal Development. |
Roteiro: ૬ અઠવાડીયા સુધીમાં પિત્તાશયમાં લોહીના કોષોની રચના શરૂ થાય છે, જયા લિમ્ફોસાઈટસ હવે હાજર છે. આ પ્રકારના સફેદ લોહીના કોષો, એ વિકસતી રોગપ્રતિકારક વ્યવસ્થા તંત્રનો મહત્વનો ભાગ છે. ડાયફ્રામ, એ મુખ્ય સ્નાયુ છે જે શ્વસનક્રિયામાં વપરાય છે, અને ૬ અઠવાડીયા સુધીમાં મોટેભાગે તેની રચના થઈ જાય છે. |
Todas as idades fizeram referência a fecundação, não ao último período menstrual.
|
< Anterior | Veja Instantâneos | Próximo > |