| |
Capítulo 40 3 a 4 Meses (12 a 16 Semanas): Papilas Gustativas, Movimento de Mandíbula, Reflexo de Sucção, Percepção dos Primeiros Movimentos do Feto
|
| |
| ૧૧ અને ૧૨ અઠવાડિયા વચ્ચે
ગર્ભનું વજન લગભગ ૬૦ % વધે છે.
૧૨ અઠવાડિયા,
ગર્ભાવસ્થાની પ્રથમ ત્રિમાસિક મુદ્દત
પૂરી કરે છે.
|
| ભિન્ન સ્વાદુપિંડ હવે મોં ના અંદરના
ભાગને આવરી લે છે.
|
| જન્મથી સ્વાદુ પિંડ
માત્ર જીભ પર અને મોં ના
તાળવામાં રહે છે.
|
| બને તેટલા જલદીથી ૧૨ અઠવાડિયામાં
આંતરડાના ભાગો ગતિ શરૂ કરે છે.
અને ૬ અઠવાડિયા સુધી ચાલુ રહે છે.
ગર્ભ અને નવજાતના મોટા આંતરડામાંથી
પ્રથમ પદાર્થ બહાર નીકળે છે.
જેને મીકોનિયમ કહે છે.
તે , બને છે
પાચક એન્ઝાઇમ,
પ્રોટિન અને પાચક માર્ગ દ્વારા ફેંકાતા
મૃત કોષો ભેગા થઇને.
|
| ૧૨ અઠવાડિયા સુધીમાં
ઉપલા અંગોની લંબાઇ
શરીરના કદના તેના છેલ્લા પ્રમાણ સુધી
લગભગ વધે છે.
નીચલા અંગો
તેમના આખરી પ્રમાણ સુધી પહોંચવામાં
લાંબો સમય લે છે.
|
| શરીરના પાછલા અને માથાના ટોચના
ભાગના અપવાદ સાથે
સમગ્ર ગર્ભનું શરીર હવે હળવા સ્પર્શને
પ્રતિક્રિયા આપે છે.
|
| લિંગ આધારિત વિકાસલક્ષી તફાવતો
પ્રથમ વાર દેખાય છે.
ઉદાહરણ તરીક સ્ત્રી ગર્ભ
જડબાની હલન-ચલન,
પુરૂષ ગર્ભ કરતાં વધુ વખત દર્શાવે છે.
|
| અગાઉ જોયેલ પાછા ખેંચવાની
પ્રતિક્રિયા વિરૂધ્ધ
મોંની નજીક ઉદ્દીપન હવે
ઉદ્દીપક તરફ અને મોં ખોલવા તરફ
વાળવા પ્રેરે છે.
આ પ્રતિક્રિયાને 'રૂટિંગ રિફલેક્સ'
કહે છે.
અને તે જન્મ પછી ચાલુ રહે છે,
જે નવજાત બાળકને
તેની કે તેણી માના સ્તનને
સ્તનપાન દરમિયાન
શોધવામાં મદદ કરે છે.
|
| મોં પકવ થવા માંડે છે,
કેમકે ચરબીના થર ગાલમાં ભરાવા
શરૂ થાય છે.
અને દાંતનો વિકાસ શરૂ થાય છે.
|
| ૧૫ અઠવાડિયા સુધીમાં
લોહી બનાવતા ધડના કોષો આવીને
હાડકાના ચૂરામાં વૃધ્ધિ પામે છે.
મોટાભાગના લોહીના કોષોનું નિર્માણ
અહીં થાય છે.
|
| અલબત્ત ૬ અઠવાડિયાના ગર્ભમાં
હલન-ચલન શરૂ થતું હોવા છતાં,
સગર્ભા સ્ત્રી પ્રથમ ગર્ભની હિલચાલ,
૧૪ અને ૧૮ અઠવાડિયાની
વચ્ચે અનુભવે છે.
પારંપારિક રીતે આ ઘટનાને 'કળી
શકાય એવી હલનચલન ક્રિયા' કહેવાય છે.
|