| |
Desenvolvimento Embrionário: 4 a 6 Semanas
Capítulo 11 4 Semanas: Líquido Amniótico
|
| |
| ૪ અઠવાડીયા સુધીમાં
સ્પષ્ટ આવરણ ગર્ભની આસપાસ
પ્રવાહી ભરેલા કોષમાં તૈયાર થાય છે.
આ જંતુમુકત પ્રવાહીને,
એમનિયોટીક પ્રવાહી કહે છે,
જે ગર્ભને ઈજા સામે રક્ષણ આપે છે.
|
Capítulo 12 O Coração em Ação
|
| |
| હદય સામાન્ય રીતે મિનિટ દિઠ
૧૧૩ વખત ધબકારા મારે છે.
હદય કેવી રીતે રંગ બદલે છે, તે જુવો
જ્યારે, લોહી દરેક ધબકારે પોતાની
ચેમ્બરમાં પ્રવેશે ને બહાર નીકળે છે.
હદય અંદાજે
જન્મ પહેલાં ૫૪૦ લાખ વખત,
અને ૩૨ અબજ કરતાં વધુ વખત,
૮૦ વર્ષની આવરદામાં ધબકે છે.
|
Capítulo 13 O Crescimento do Cérebro
|
| |
| મગજનો ઝડપી વિકાસ જણાય છે
બદલતા દેખાવથી,
આગલા મગજના,
મઘ્ય મગજના,
અને પાછલા મગજના.
|
Capítulo 14 Brotos dos Membros
|
| |
| શરીરના ઉપલા અને નીચેના અવયવો,
૪ અઠવાડીયા સુધીમાં અવયવોના
અંકુર દેખાવા સાથે વિકસવા માંડે છે
|
| આ વખતે ચામડી પારદર્શક હોય છે
કારણ કે તે માત્ર એક કોષની
જાડાઈ ધરાવે છે.
ચામડી જાડી થતાં
તે તેની આ પારદર્શકતા ગુમાવે છે,
એટલે કે, જેના લીધે આપણે
અંદરના અંગો ફકત
બીજા એકાદ મહિના સુધીજ
વિકસતાં જાઈ શકીશુ.
|
Capítulo 15 5 Semanas: Hemisférios Cerebrais
|
| |
| ૪ અને પ અઠવાડીયા વચ્ચે,
મગજની ઝડપી વૃઘ્ધિ ચાલુ રહે છે
અને તેનું પ અલગ ભાગોમાં
વિભાજન થાય છે.
માથામાં, ગર્ભના કુલ કદના ૧/૩ જેટલા
ભાગનો સમાવેશ થાય છે.
મગજના બે ભાગના ગોળાર્ધ દેખાય છે,
જે ક્રમશ : મગજના સૌથી
મોટા ભાગ બને છે.
મગજના બે ભાગ ધ્વારા
આખરી રીતે નિયંત્રિત કાર્યોમાં
વિચાર, અધ્યયન
સ્મૃતિ, વાચા, દ્રશ્ય,
શ્રવણ, સ્વૈચ્છિક હિલચાલ
અને સમસ્યા નિરાકરણનો સમાવેશ થાય છે.
|
Capítulo 16 Vias Respiratórias Principais
|
| |
| શ્વસનતંત્રમાં
જમણી અને ડાબી મુખ્ય શ્વાસનળીઓ
હાજર હોય છે
અને છેલ્લે,
શ્વાસનળી, કે વિન્ડપાઈપને,
ફેફસાં સાથે જોડી આપે છે.
|
Capítulo 17 Fígado e Rins
|
| |
| પેટને ભરી દેતું મોટું પિત્તાશય જુવો,
જે ધબકારા મારતા હૃદયની નજીકમાં છે.
કાયમી કિડની પ અઠવાડીયા
સુધીમાં દેખાય છે.
|
Capítulo 18 Saco Vitelino e Células Germinativas
|
| |
| યોક સેકમાં પ્રારંભિક પુનરચાત્મક
કોષો આવેલા હોય છે,
જેને જનાંશ કોષો કહે છે.
પ અઠવાડીયા સુધીમાં
આ જનાંશ કોષો સ્થાળાંતર કરીને
પુન: ઉત્પાદક અંગોમાં જાય છે
જે કિડની ની નજીક હોય છે
|
Capítulo 19 Placas da Mão e Cartilagem
|
| |
| પ અઠવાડીયા સુધીમાં,
ગર્ભમાં હાથની પ્લેટ વિકસે છે,
અને ૫૧/૨ અઠવાડીયા સુધીમાં
કોમલાસ્થિ બંધાવા માંડે છે.
અહી આપણે ડાબા હાથની પ્લેટ
અને કાંડું, પ અઠવાડીયા અને ૬ દિવસનું
જોઈએ છીએ.
|